પીલુડા ગામની સીમમાંથી સ્વીફટ ડિઝાયર ગાડીમાંથી રૂ ૧,૧૨,૪૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી થરાદ પોલીસ

થરાદ, બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતિ સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક એસ.કે.વાળા થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.બી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના અ.હેડ.કોન્સ પ્રભુજી તથા અ.પો.કોન્સ રમેશભાઇ વિગેરે પો.સ્ટાફ ના માણસો સાથે ખોડા આઉટ પોસ્ટ વિસ્તા રમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે સ્વીફટ ડિઝાયર ગાડી નં.GJ-18-BB-2511 ની પકડી પાડી સ્વીફટ ગાડી ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂની બોટલો નંગ- ૧૦૩૨ની કુલ કિ.રૂા.૧,૧૨,૪૦૦/- નો દારૂ તથા સ્વીફટ ગાડીની કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ … Continue reading પીલુડા ગામની સીમમાંથી સ્વીફટ ડિઝાયર ગાડીમાંથી રૂ ૧,૧૨,૪૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી થરાદ પોલીસ